દક્ષિણ ગુજરાતમાં વધી રહેલી દીપડાની વસ્તીને લઈ સરકાર દ્વારા સુરત જિલ્લાના માંડવીના ખોડમ્બા અને વઘઇમાં 2021 સુધીમાં લેપર્ડ સફારી પાર્ક બનાવવા માટે તજવીજહાથ ધરાય હતી, જો કે 2024 થવાછતાં હજી સુધી લેપર્ડ પાર્કની સ્થળ પરકોઈ તૈયારી જોવા મળતી નથી. આપ્રોજેકટ હાલ માત્ર કાગળ પર જ રહીગયો છે.