પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર આબુ હાઈવે પર શ્રી આર્કેડ કોમ્પ્લેક્ક્ષની બીન રહેણાંકની કુલ 17 દુકાનોને જ્યારે અમદાવાદ હાઈવે પર આવેલી ગેટવે ડેવલોપર્સ કોમ્પલેક્ષમાં 25 દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા બે જ દિવસમાં42 દુકાનો સીલ કરવામાં આવી છે અને 2 દિવસમાં 15 લાખથી વધુની વસુલાત કરવામાં આવી છે.