નર્મદા જિલ્લાની એકદિવસીય મુલાકાતે પધારેલા વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વર્ષ- 2022-23માં રૂ. 23 લાખની ગ્રાન્ટ ફાળવણી થકી નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ વાન ફાળવી હતી.