નેશનલ કોસ્ટલ ડે બન્યો ક્લીનપ ડે..
આજે નેશનલ કોસ્ટલ ક્લીનપ ડે નિમિતે કચ્છના દરિયા કિનારે તંત્ર અને સ્વેચ્છીક સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં સાગર તટે ફરવા આવેલા લોકો દ્વારા ફેલાવાયેલો કચરો અને સમુદ્રી લહેરોમાં તણાઈ આવેલો પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને હટાવવામાં આવ્યો હતો નેશનલ કોસ્ટલ ક્લીનપ ડે મનાવી માંડવી અને પીંગલેશ્વરના બીચને તંત્રએ સ્વેચ્છીક સંસ્થાઓની મદદથી સાફ કર્યું હતું.