ઉત્તર ગુજરાત વીજ કંપની લી. પાલનપુર વર્તુળ કચેરીમાં ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસિકલાલ પટેલ રૂ.૫૦,૦૦૦/-ની લાંચ લેતા તથા અરવલ્લીના ઇમરાનહુસેન ઉર્ફે ભુરો મહંમદહુસેન ટીંટોયા, આર.ટી.ઓ. એજન્ટ રૂ।.૬,૫૦૦/-ની લાંચ લેતા ઝડપાયા એસીબીના છટકામાં ઝડપાયા હતા