હિંમતનગરના હિંમતસિંહ શોપિંગ મોલમાં એક જ્વેલર્સની દુકાનમાં એક વૃદ્ધ મહિલાએ ચાંદીના પાયલ ચોરી કરી હતી. જે CCTVમાં કેદ થઈ હતી. જેને લઈને પોલીસને જાણ થતા ગણતરીના કલાકોમાં ચોરી કરનાર વૃદ્ધ મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.