ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીયાના વડપણ હેઠળ તથા પ્રતિનિધી મંડળએ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરુ મુલાકાત કરી રજૂઆત કરી હતી કે, હીરાઉદ્યોગ મા છેલ્લા ઘણા સમય થી મંદી ના કારણે રત્નકલાકારો પરેશાન છે. મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે . દશ મહિનામા સુરતમાથી અંદાજે 38 કારીગરો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે . જેથી આર્થિક પેકેજ જાહેર કરો, રત્નદીપ યોજના શરૂ કરો, વ્યવસાય વેરો નાબૂદ કરો, મૃતકોના પરિવારો ને આર્થિક મદદ, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો