નવસારીના સિવિલમાં દર્દીઓના સગા સમ્બન્ધીઓને સવારે ઠંડીમાં બહાર બેસીને રાહ જોવી પડે છે. 12 વાગ્યા પહેલા દર્દીઓને ન મળી શકવાનો નિયમ છે પરંતુ તેમને વેઇટીંગ એરિયામાં પણ બેસવા દેવામાં આવતા નથી. શિયાળાની ઋતુમાં દર્દીઓને મળવા આવનાર તમામને પોતાના પ્રિયજનોને મળવા માટે બહાર ઠંડીમાં રાહ જોવી પડે છે