બારડોલી નગરપાલિકાના વાહનો જેતે સમયે સ્પરપાર્ટ્સના અભાવે તેમજ નાનું મોટું મેંટેનન્સ કરવાનું બાકી રહેતા 12 વાહનો બંધ હાલતમાં રંગ ઉપવન અને જૂના પાવર હાઉસનાં વોટર વર્કસના સ્થળે વર્ષોથી પડેલ હાલતમાં હોવાથી સળી ગયેલી હાલત થઈ છે. અમુક વાહનોના તો સાધન સામગ્રી પણ ગાયબ જોવા મળે છે.