આગામી ઉનાળુ પાક માટે પાણીની તકલીફ ઊભી ન થાય તે તો થી જૂજડેમ દ્વારા પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.35 ક્યુસેક પાણી આપવામાં આવ્યું હતું.બે દિવસ સુધી માં 125 ક્યુસેક પાણી છોડવામાં આવશે.20 દિવસ દરમ્યાન કુલ 31 ગામોને આવરી લેવામાં આવશે. નવસારી જિલ્લામાં સૌથી વધુ બાગાયતી પાકની ખેતી કરવામાં આવે છે જે માટે ઉપયોગી પાણી ખેડૂતોના ઉત્પાદન માટે ઉપયોગી સાબિત થશે.