કડી તાલુકાના કરણનગર સીમમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી અમદાવાદના બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જ્યારે ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરીને લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.મૃતક અમિત સુથાર અને શાહ કેતનકુમાર હોવાની ઓળખ થઇ છે.