માંડવી તાલુકાના વીરપોર અને કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાંથી પસાર થતા અંદાજિત બે કિલોમીટર રસ્તાની કામગીરી પૂરી કરી દેવાઈ છે. જો કે , રોડની કામગીરી બાદ સાઇડ સોલ્ડરીંગ બાકી હોય સામ સામે થતા વાહનો રોડની બાજુમાં ઊંડાઈ વાળી જગ્યા હોય નીચે ઉતારી શકતા નથી જેથી અકસ્માતની શક્યતા રહે છે.