વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ નજીક બારસોલ રોડ પર, દુલસાડ ખાતે 11 લાખ રુદ્રાક્ષ વડે સવા 15 ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક, શિવકથા, સહસ્ત્રચંડી મહાયજ્ઞ, 108 કુંવારિકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનુ ભવ્ય અને દિવ્ય આયોજન 2જી માર્ચ થી 8મી માર્ચ દરમિયાન કરાશે.