નવસારીના કબિલપોર GIDCની એઈમ્સ સેલ્સ કોર્પોરેશન કંપનીમાં દસ દિવસ પહેલા બનેલી આગ લાગવાની ઘટનામાં કંપનીમાંથી દાઝેલી હાલતમાં મળી આવેલા દીપક હળપતિએ આગ લગાવી હોવાનું બહાર આવતા તેની સામે રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેથી તેની સામે કંપનીમાં આગ લગાડી રૂ 6 લાખનું નુકસાન કરવાનો નવસારી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો