મોડાસા પાલિકાની ડમ્પિંગ સાઈટની જમીન સર્વે કરી નિશ્ચિત કરવા વહીવટી વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગારુડીની સીમમાં સરકારી જમીનની માપણી કરવા કાર્યવાહી હાથ ધરતાં 3 જેટલા ગામડાઓના મહિલાઓ અને પુરુષોએ સખત વિરોધ નોંધાવતા પોલીસે 30 જેટલા લોકોને ડિટેન કર્યા હતા