પકડાયેલ બન્ને આરોપીઓ મુળ હરીયાણા રાજ્યના વતની છે.ઓળખીતા વ્યક્તિઓના અલગ અલગ બેંકના એ.ટી.એમ.કાર્ડ તેમને લાલચ આપી મેળવી એ.ટીએમમાંથી પૈસા નિકળેલ નહી અને તેમના ખાતામાંથી ડેબીટ થઈ ગયેલ છે. તેવી ખોટી હકીકતવાળી ઓનલાઈન ફરીયાદ જે તે બેંકના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરવા જણાવતા . બેંક દ્વારા જે તે એટીએમ કાર્ડ ધારકને તેમની રકમ રીફંડ કરી આપતા હતા. આમ અલગ અલગ વિસ્તાર માંથી પૈસા ઉપડ્યા બાદ બેંકને નોટીશ આપીને ખોટી રીતે ક્લેમ કરીને પૈસા મેળવતા હતા.