સાગબારાના દેવમોગરા ખાતે શિવરાત્રિના દિવસથી પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. યાહા મોગી માતા પાંડુરી માતાના મંદિરે ચાલી રહેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી સમાજ તેમના કુળદેવીના દર્શન માટે આવે છે.