પાટણના સાંતલપુર તાલુકના ચારણકા સોલાર પાર્કમાંસોલાર પ્લેટની નીચે આગ લાગી હતી અને જોત જોતામાં આગ પુરા પ્લાન્ટમાં ફરી વળી જેના પગલે કંપનીમાં સોલાર મોડ્યુલ અને વાયરિંગમાં નુકશાની થવા પામી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.