મહેસાણા એસ.ટી ડિવિઝન દ્વારા સરકારમાં નવી બસો ફાળવવા માટે રજુઆત કરવામાં આવી હતી.દરમિયાન બનાસકાંઠા ના નડાબેટ ખાતે 100 નવી બસો થતા કલોલ ખાતે નવી 25 બસ ફાળવવા માટે યોજાયેલ નવી બસોના લોકાર્પણ કાર્યક્રમમાં મહેસાણા વિભાગને કુલ 49 નવી બસો ફાળવવામાં આવી હતી. જેમાં બે સ્લીપર,બે ગુર્જર નગરી,45 ડીલક્સ એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે.