નવસારી સહિત રાજ્યોમાં આવેલ પાલિકાનાં કર્મચારીઓની રાજ્ય સરકાર સમક્ષ પડતર માંગણીઓ અંગે હકારાત્મક નિકાલ કરેલ ન હોય અને વધુ ઉગ્ર આંદોલન કરવા સમગ્ર રાજ્યમાં અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી દાંડી યાત્રાના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.