પાટણ ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય સી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી ખાનગી બેન્કને રૂ.8,50,000-નો દંડ ફટકાર્યો હતો. પાટણ મુકામે રહેતા દંપતીએ સને 2019 માં પાટણ ખાતે મકાન ખરીદ કરેલ જે મકાન ઉપર બેન્કમાંથી હોમલોન માટે મકાનના અસલ દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા.