તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. મહિલા ખેડૂતોને રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા