અમદાવાદ એરપોર્ટ પર ઘણા સમય પછી સોનાની દાણચોરી ચોરી શરૂ થઈ છે. ડિરેક્ટોરેટ રેવન્યુ ઓફ ઇન્ટેલિજન્સની ટીમે રૂ.39 લાખના સોનાની દાણચોરી કરતા ત્રણ કેરિયર પેસેન્જરોની સોમવારે મોડી રાતે અટકાયત કરી હતી. આ સોનું કોને આપવાનું હતું તેમને આ હેરાફેરી કરવા બાદ કેટલું કમિશન મળવાનું હતું. તે દિશામાં ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે