અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની વર્ષ 2023-24 માં કેપીટલ આવક ગત વર્ષની સરખામણીમાં ૫૩% ના વધારા સાથે 3.3787.78 કરોડ પહોંચી છે. વર્ષ 2023-24 માં રેવન્યુ આવક ગત વર્ષની સરખામણીમાં 20% ના વધારા સાથે રૂ.6307.38 કરોડ થવા પામી છે. નાણાકીય વર્ષ 2022 -23 માં વિકાસના કામો માટે રૂ. 3425.32 કરોડનો ખર્ચ થયો હતો. જે નાણાકીય વર્ષ 2023 - 24 માં કેપિટલ ખર્ચ વિકાસના કામો માટે રૂ. 4556.88 કરોડનો ખર્ચ થયો છે.