રામ કથાકાર મોરારાયબાપુ ફરી લોકોની મદદે આવ્યા છે,મોરારીબાપુએ સૌરાષ્ટ્રમાં સિહોર તાલુકામાં બોઈલર ફાટવાને લીધે અને નદીમાં ડૂબી જતાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા હતા તેમને સહાય કરી છે,ઉપરાંત મોરબીના લજાઈ ગામના પરિજનોને આર્થિક સહાય કરી હતી,તેમજ મોરારીબાપુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને પણ રોકડ સહાય પહોંચાડશે.