મહેસાણાના શોભાસણ રોડ પર આવેલ ડમપીગ સાઇટ પર લાગેલ આગ મોડી રાત્રે કાબુમાં લેવામાં આવી હતી. મહેસાણા નગરપાલિકાના ફાયર ટિમોએ પાણીનો મારો ચલાવ્યો હતો. કચરાના મોટા ઢગલાઓમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ કાબુ માં લેવાઈ હતી.જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી