રાધનપુર વિસ્તાર સાતુન ખેતરો માં પાણી ભરાઈ જતાં ખેડૂત વર્ગ ચિંતાતુર બન્યો છે. તેમજ ઉપજ માટે ભેગા કરેલ અંરડા જુવાર બાજરી અડદ, મગ ના પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતો કુદરત સામે લાચાર જોવા મળ્યો છે. અને નુક્સાનનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી ખેડુતોએ સરકાર પાસે માંગ કરી છે.