મોડાસામાં આવેલ રામપાર્ક કા રાજા સિલ્વર કિંગના ગણેશ પંડાલમમાં 7 ફૂટની ગણપતિ દાદાની પ્રતિમાને 15 કિલોના ચાંદીના વિવિધ આભુષણોના શણગાર સજાવીને ઉલ્લાસભેર સ્થાપના કરી હતી. સિલ્વર કિંગ નામ આપવાનો હેતુ ગજાનન ભગવાનને દર વર્ષે ચાંદીના મુગટ જેની વિવિધ આભૂષણોથી ગણપતિને ચાંદીના શ્રૃંગાર અને શણગાર કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.