બોરસદ તાલુકાના કઠાણા ગામમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કેટરીંગનો વ્યવસાય કરતાં વિજયભાઈ ઉર્ફે લાલો સોલંકી ના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં ઘુસી રોકડ, દાગીના મળી કુલ રૂ.3.61 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.