નર્મદા નદીના પૂરના પાણી ને વેરેલા વિનાશ ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાનાધતુરીયાના કોયલી બેટ પર જાણે નર્મદાના પૂર નું નહિ પણ કીચડ અને માટીના દલદલ નું પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતર પાસે પૂર ને લઇ ટ્રેકટરોબાંધીને મૂકી ગયા હતા જો કે આ ટ્રેકટરોતણાઈ જવાની સાથે ઉંધા પલ્ટી મારી ગયા હતા તો4 થી 5 ફૂટ માટીના કાપમાં દટાઈ ગયા હતા.