બારડોલી નગરની મધ્યમાંથી વહેતી ખાડીની ગંદકી દૂર કરવા માટે અંદાજીત 4 કિમીના અંતરમાં 12 કરોડ રૂપિયાના ખર્ચે ખુલ્લી આર.સી.સી.બોક્સ ડ્રેઈન છેલ્લા પાંચ વર્ષથી તબક્કાવાર બનાવવાની કામગીરી કરી હતી અ કરોડો રૂપિયાનું આંધણ છતાં ખાડીની ગંદકી દૂર કરવાનો પાલિકનો હેતુ સિદ્ધ થઈ શક્યો નથી.