સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા રમત-સંકુલ પાટણ ખાતેનો સ્વીમીંગ પુલ આગામી તા. 9મેથી ચાલુ કરવામાં આવનાર છે. જેના ફોર્મનુ વિતરણ તા. 22 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન રાખવામાં આવેલ છે. દસ વર્ષથી નીચેના ઉમરના બાળકોને મળવાપાત્ર નથી. ફોર્મ ફી 3 માસની કુલ ફી 1900 અને 9 માસની રૂ।. 3700 ભરપાઈ કરવાની રહેશે.