સુરત જિલ્લાના માંડવીના કરંજ ગામે કેદારનાથ મંદિરની થીમની પ્રતિકૃતિએ આક્રષણ જમાવ્યું છે. ખુબજ ઝીણવટભરી રીતે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ લોકો સમક્ષ મુકતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ સાથે શ્રીજીની મૂર્તિ પંડાલને પણ ખુબજ આકર્ષિત લાઇટિંગ, વોટરફોલ, ફૂલ, ઝાડ સાથે ઇકો ફ્રેન્ડલી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે.