આણંદથી ખંભાત કાંસની સફાઇ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ થી લોકો ત્રાહિમામ
104 વર્ષીય રૂપીબેન કરંગીયા મત આપી યુવાનોને પ્રેરણા આપે છે..
આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી
રૂપાલા વિવાદ ભાજપ ઉમેદવારોને નડી રહ્યો છે..!!
જામજોધપુરમાં પણ રૂપાલા વિવાદના પડઘા
મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો
ડોન લતીફ : ફરી એક વખત આ શૂટઆઉટ કેસ ચર્ચામાં
પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભાઓ
લોકસભા મધ્યસ્થ કાર્યાલય આખરે આજે ખાલી કરાયુ
રૂપાલા સામે વિરોધ પાર્ટ-2, કચ્છમાં ધર્મરથ નીકળશે
Sun, Apr 28, 2024
Gujarati
વીરપુર પોલીસે કતલખાને જતા ટેમ્પાનો પીછો કરતા ટેમ્પા ચાલક મોરાઇ ગામની સિમમાં પલ્ટી ખવડાવી ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ટેમ્પામાં રહેલા 2 ગાયના મોત નિપજયા હતા. ત્યારે ત્રણ ગાયને બચાવી લેવાઈ છે. બનાવ અંગે વીરપુર પોલીસે ગુનો નોંધ્યો છે.