ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિષરમાં આ ચૈત્ર નવરાત્રીના નવ દિવસ 24 કલાકમાં અંબેની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે. પ્રજા ઉપર આવી પડેલી આપતીને દૂર કરવા મૂળ મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારતદેશની આઝાદી પૂર્વે 1941માં કરવામાં આવી હતી.