લોકસભા સામાન્ય ચૂંટણી -2024માં સુરક્ષા સલામતીને ધ્યાને લઈ તંત્ર સજ્જ બન્યું છે,ત્યારે જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાઓ પર સ્ટેટીક સર્વેલન્સ ટીમ(SST)ની ટીમો કાર્યરત કરવામાં આવી છે, જેઓ ઠેર ઠેર ચકિંગ કરી નાણાકીય કે દારૂની હેરાફેરી પર બાજ નજર રાખી રહ્યા છે.