અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સદન બિલ્ડિંગની અંદર યુકો બેન્કના ATMમાં ઘટી હતી. મોડી રાતે આ યુવકે ATMમાં ઘૂસીને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે નિષ્ફળ રહ્યો હતો.પોલીસ તપાસમાં આરોપીનું નામ સુલેમાન ઉર્ફે ગાંડા શેખ હોવાની વિગત સામે આવી છે પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.