2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદી વાયરા ફૂંકશે તેવી આગાહી કરવામાં આવી છે,ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાંનું સંકટ તોડાયું છે,કચ્છમાં મોસમમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે કાળઝાળ ગરમીમાં આંશિક રાહત વર્તાઈ રહી છે ટાયરે આગામી બે દિવસમાં કચ્છ સહીત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની અસર થઇ શકે છે જેને લઇ ખેડૂતની ચિંતા વધી છે.