કચ્છના રાપરના ભીમસરમાં રહેતા વિરાજી રાજપૂતના ઘરે રહેલી ગંગા નામની ગાય સાથે માત્ર પરિવાર નહિ પરંતુ સ્થાનિક સાથે આસપાસના ગામના ધાર્મિક લોકો પણ ખૂબ લાગણી ધરાવતા હતા.જોકે કાળક્રમે ગઈકાલે અનેક વિશેષતા ધરાવતી ગંગા ગાયનું કુદરતી અવસાન થતાં પરિવાર સાથે ગ્રામજનોમાં પણ દુઃખની લાગણી ફેલાઇ હતી. હોત ગ્રામજનોએ ગાયની સ્વજનની જેમ સ્મશાન યાત્રા યોજી અને ભારે હૈયે અંતિમવિધિ પણ કરવામાં સાવી હતી.