વાપી દમણગંગા નદી કિનારે છેલ્લા 15 વર્ષથી ઉત્તર ભારતીય સમાજમાં લોકો દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવે છે, પરંતુ આ વખતે ચૈત્રી નવરાત્રી દરમ્યાન દમણગંગા નદી કિનારે કેનાલનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે બિહાર વેલ્ફેર એસોસિએશને દમણગંગા નદી કિનારે યોજાતી ચૈત્રી છઠ્ઠ પૂજા આ વર્ષે મૌકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.