પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ નીકળો ગયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જયારે બે વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.