મૂળ ઉતર પ્રદેશ નો આરોપી પિતા ભવાનીપ્રસાદ રાજારામ પરિવાર સાથે મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામમાં રહે છે. જેને પોતાની 17 વર્ષીય પુત્રી ને તેણી માતા ને મારી નાંખશે ની ધમકી આપી વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવતા ભવાની પ્રસાદના પુત્ર એ જ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ ને આધારે આરોપી પિતા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.