કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને કલેકટરની ચેમ્બરમાં ઉમેદવારી પત્ર ભરવાની સાથે સોગંદનામુ પણ રજૂ કર્યું હતું જેમાં તેમણે પરિવારની જરૂરી વિગતો દર્શાવી હતી. જેમાં તેમની સંપતિ 2 વર્ષમાં 16.41 લાખ વધી હોવાનું જાહેર થયું છે. 2022 રૂ.50.47 લાખ હતી જે 2024માં 66.88 લાખ થઈ હતી.