તાપીના વ્યારા ખાતે જંગી જાહેર સભા સંબોધ્યા બાદ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા નિકળ્યા હતા.જાહેરસભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈ ભરાયેલા ઉમેદવારી પત્રો સક્ષમ અધિકારીને સુપ્રત કર્યું.