કચ્છની આર્થિક રાજધાની એટલે ગાંધીધામ,ત્યારે સ્ટેટ જીએસટીમાં ગાંધીધામમાં 3426 કરોડ જેટલી વસુલાત થતા સરકારની તિજોરીમાં આવક થઇ હતી.કુલ 33 હજાર જેટલા કરદાતાઓએ સ્ટેટ જીએસટીનો વેરો આપ્યો હતો.ઉલ્લેખનીય છેકે જીએસટીની વસુલાત માટે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.કચ્છ મોરબીના ત્રણ ડિવિઝનમાંથી સંયુક્ત ક્લેક્શન વધવા પામ્યું છે.