INDIA ગઠબંધનના 34 વર્ષના ઉમેદવાર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેઓ સામે 13 ગુના નોંધાયેલા છે. 2022થી 2024 સુધીમાં સોંગદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે. જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે. બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે.