ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ ને મતદાન કરવા બેલેટ પેપર નો ઉપયોગ કરશે. જેમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ, પોલીસ સહિતના 13,150 સરકારી કર્મચારી તારીખ 29,30 અને 1 મે એ મતદાન કરશે.તાજેતરમાં પોસ્ટલ બેલેટનો એકસચેન્જ મેળો પણ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.