ડાયરેકોરેટ ઓફ પ્રોસીક્યુશન, ગુજરાત રાજ્ય ગાઁધીનગરના કુશળ નેત્રુત્વ હેઠળ મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી અને DySP એ.કે.વર્માના અધ્યક્ષ સ્થાને તા.1લી જુલાઈ 2024થી અમલમાં આવનાર 3 કાયદા અનુક્રમે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા, ભારતીય ન્યાય સહિત, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અન્વયે એક બેઠકનું આયોજન વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં રાખવામાં આવ્યું હતુ.