શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદ તેમજ પાણીજન્ય રોગના કેસની વધતી સંખ્યાને લઈ મ્યુનિસિપલ બોર્ડ બેઠકના આરંભે વિપક્ષ દ્વારા તંત્રની નિષ્ફળતા સામે વ્હીલચેરમાં વિવિ મ્યુનિ.બોર્ડ બેઠકમાં મંજુરી આપવા પાત્ર કામોને બહાલી આપ્યા બાદ બેઠક મુલત્વી રાખવાની જાહેરાત થતા વિપક્ષના કોર્પોરેટરોએ ડાયસ ઉપર ધસી જઈ મ્યુનિ.તંત્રની રોગચાળો ડામવાની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.