ચૈત્ર સુદ ચૌદસના રોજ દેશના જાણીતા ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. એને તેમને દર્શન કરીને ભારત હિંદુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું હતું.મોટી સંખ્યામાં ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમને ચુંદડી આપવામાં આવી હતી.